આ ઝાડનું નામ “ટ્રી ઓફ ૪૦”છે.આ અનોખા ઝાડને જોઈને સૌ કોઈ હેરાન છે. અમેરિકી અેકસપટ્સઁ આ ઝાડનો આવિષ્કાર કરીને કૃષિક્ષેત્રમાં આધુનિક ટેકનિકનો ઉત્તમ નૂમનો રજૂ કર્યો છે.
જેના પર એક સાથે ૪૦ અલગ અલગ પ્રકારનાં ફળ લાગે છે.જો કે તેની તૈયારી ખૂબ પહેલાંથી ચાલી રહી હતી.
પ્રોફેસર સૈમે ગ્રાફટીંગ નામની ટેકનિકથી આ કરારનામું કયુઁ. જો કે ઝાડ પર ફળ લાગવામાં કેટલાંક વર્ષોનો સમય લાગ્યો. આ અનોખા ઝાડ પર ચેરી, બદામ, જાયફળ, કેરી, કેળા, સફરજન, એમ અલગ અલગ ૪૦ પ્રકારનાં ફળ લાગે છે. આ પ્રોફેસર ૨૦૦૮માં અલગ અલગ ઝાડની ડાળીઓ જોડીને એક સાથે બહુફળ વાળા ઝાડની તૈયારી કરી હતી..
ગ્રાફ્ટિીંગ ટેકનિકમાં સૌથી પહેલા તો ઝાડની એક ડાળીને કળી સહિત અલગ કરવામાં આવે છે. બાદમાં તેને મુખ્ય ઝાડ સાથે છેદ કરીને રોપવામાં આવે છે. આ ઝડની કિંમત સૌ કોઈને હેરાન કરી દેનારી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર તેની કિંમત 19 લાખ રૂપિયા છે. પ્રોફેસર વૈન એકેને દેશના સાત રાજ્યોમાં 16 ઝાડ લગાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.