પ્રેગ્નેટ મહિલાની નકલ કરવાની આ યુવકની થઈ આવી હાલત. તમે પણ કહેશો, અરે બાપ રે બાપ..

એક યુવકે વિચાયુઁ કે ગભઁવતી મહિલાને જે ફિલ થતું હોય તેવી ફિલ કરવું છે. તેમાં કેવું લાગે છે. જેવું આ યુવકે પોતાનાં પેટ પર ભારે વસ્તુઓ બાંધીને તેને ઉઠાવવાનો પ્રયત્નો કર્યા. તેને તેની ટિકટોક ચેનલ પર મેટલેન્ડ હેનલી પર આ વિડીયોને ૦૧ મિલીયનથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે.

ગભાઁવસ્થા દરમિયાન સ્ત્રીઓને વિચિત્ર ખાટી વસ્તુઓ ખાવાની ઈચ્છા હોય છે. એટલું જ નહીઓ પણ તેનો ચહેરો ગભાઁવસ્થામાં ચમકવા લાગે છે. તે જ સમયે કાચબાની ચાલથી જ તમામ કામકાજ કરવા લાગે છે. આવા જ કેટલાંક અનુભવો કરવા માટે વ્યકિતએ પોતાનાં પર અનુભવ કર્યો તો તે પલંગમાંથી ઊભો થયો ના થઈ શકયો.

એક રિપોર્ટ મુજબ યુવકે તેનાં શરીર પર બેબી બમ્બ બનાવના માટે ત્રણ તરબૂચ અને પેંકિગ ટેપનો ઉપયોગ કર્યો હતો. વિડીયોમાં તે સગભાઁ સ્ત્રી તરીકે પોતાનો દિવસ શરુ કરવા માટે વહેલી સવારે પથારી પર સૂતો જોવા મળે છે. પરંતુ તે યુવક જાતે પલંગ પરથી ઊભો થઈ શકતો નથી.

https://www.youtube.com/watch?v=5AdgKGPPJpc

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.