ગજબ છે હો.. ભસી ભસીને બની ગઈ કરોડપતિ આ યુવતી, આ હરકતે કરાવી તગડી કમાણી…

આજના સમયમાં ઘણા લોકો ઓનલાઈન ધૂમ કમાણી કરી રહ્યા છે. યુ-ટયૂબ થી લઈને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા પણ લોકો પૈસા કમાઈ રહ્યા છે. કેટલીક અન્ય વેબસાઈટ પણ છે. જે લોકોને ઘરે બેઠા પૈસા કમાવાનો મોકો આપે છે. તેમાં વિદેશોમાં ઓન્લી ફ્રેન્ડ્સ નામની વેબસાઇટ સૌથી વધુ મશહૂર છે.

એન્ડ જેનાને લોકો પપી ગર્લ્સ જેનાના નામે ઓળખે છે. જેનાના એ જણાવ્યું કે, કૂતરાની જેમ એક્ટિંગ કરીને ઘણા પૈસા કમાઈ રહી છે. તેને લોકો પોતાની જાતીય ઇચ્છાઓ માટે કુતરા જેવી એક્ટિંગ કરવા કહે છે. તેના બદલે તેને સારી એવી ફી ચૂકવવામાં આવે છે.જેનાએ No Jumper નામની યુ-ટયૂબ ચેનલનાં હોસ્ટને તાજેતરમાં આપેલાં ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો.

https://www.youtube.com/watch?v=1SWJSHwny6I

તેણે જણાવ્યું કે લોકો તેને ક્રૂરતા જેવી હરકત કરવા, ચાર પગ પર ચાલવા અને ભસવાના બદલે પૈસા આપે છે. તે આવું કરી વિડીયો બનાવે છે અને તેને ઓનલાઈન શેર કરે છે.

જેનાએ લોકડાઉન દરમિયાન કંટાળાથી બચવા માટે ઓનલીફેન્સ પર એકાઉન્ટ બનાવ્યું હતુ. તેણે તેના પર મસ્તી માટે વીડિયોઝ શેર કરવાનું શરૂ કર્યુ. શરૂઆતમાં તેણે વેનીલા આઇસક્રીમ સાથે વીડિયો શેર કર્યા. પરંતુ એકવાર તેણે એમ જ કૂતરા જેવા પોઝમાં એક વીડિયો નાંખ્યો, જેને લોકોએ ખૂબ લાઇક કર્યો. તે બાજ આવા વધુ વીડિયોઝની ડિમાન્ડ થવા લાગી. જેનાએ જણાવ્યું કે ગત વર્ષે જૂન મહિનામાં તેણે તેના પર પ્રોફેશનલી વીડિયોઝ શેર કરવાનું શરૂ કર્યુ અને હવે એક વર્ષની અંદર તે 7 કરોડ કમાઇ ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.