સુરત રેલ્વે સ્ટેશન ની આજુબાજુનાં હજારો લોકો પર લટકતી તલવાર, આજે મેગા ડિમોલીશન.

ઉધના – સુરત વચ્ચે રેલવેની જગ્યા પરનાં ઝૂપડાં ખાલી કરાવવામાં આવશે. આ મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે આ અસરગ્રસ્ત ઝૂપડાંવાસીઓ રવિવારે કેન્દ્રીય રેલવે મંત્રી દશઁના જરદોશને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં.

આ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા સામે ગુજરાત હાઇકોર્ટેમાં પીટીશન દાખલ કરવામાં આવતાં સ્ટે આપવામાં આવ્યો છે.

જો કે હાઈકોર્ટેમાંથી સ્ટે ઉઠી જતાં રેલવે ૨૪ કલાકમાં ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં માટે પરિવારનો નોટિસ પાઠવી છે. આ મુદ્દે ૧૦૦ થી વધુ સ્થાનિક રહીશો અસલમની આગેવાની કેન્દ્રીય રેલ રાજયમંત્રી દશઁના જરદોશને રજુઆત કરવા જતાં અટકાવ્યાં હતાં.

https://www.youtube.com/watch?v=5AdgKGPPJpc

જો તમારે કાયાઁલયે જવા જણાવ્યું હતું. અસલમ સાઈકલવાલા એ જણાવ્યું કે, રેલ મંત્રી ધરે નથી એવું કહેવામાં આવતાં રજુઆત કરવા આવેલાં ઝૂપડાંવાસીઓ થોડો સમય રાહ જોઈ પરત ફર્યા હતાં.

જો તમારે કાયાઁલયે જવા જણાવ્યું હતું. અસલમ સાઈકલવાલા એ જણાવ્યું કે, રેલ મંત્રી ધરે નથી એવું કહેવામાં આવતાં રજુઆત કરવા આવેલાં ઝૂપડાંવાસીઓ થોડો સમય રાહ જોઈ પરત ફર્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.