થરાદમાં પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે. થરાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભાજપમાં જોડાયા છે. આ વખતે ટિકિટ નહી મળતા નારાજ થયેલા માવજી પટેલે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. માવજી પટેલ વર્ષ 2017માં કોંગ્રેસે ટિકિટ નહી આપતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.