ટકલા પુરુષોને ટાર્ગેટ કરે છે કોરોના,કોરોનાની પરિસ્થિતિ બની ભયંકર

એક દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોના માથામાં વાળ નથી તેઓ કોરોનાના શિકાર જલ્દી બને છે.

એક્સપર્ટના કહ્યાં અનુસાર જે પુરુષોમાં મેલ હોર્મોન સેન્સિટી લેવલ 22 કરતા વધારે છે તે સામાન્ય લોકો કરતા ગંભીર રીતે 2.5 ગણા જલ્દી બિમાર થઇ શકે છે.

ડેલી મેલની ખબર અનુસાર વિશેષજ્ઞોએ આ લોકોની આનુવાંશિકતા અને ડીએનએ સેમ્પલિંગ પણ કરી હતી.

આ દરમિયાન પુરુષોના ટકલા હોવાની પેટર્નને પણ પકડવામાં આવી હતી. જેના કારણે દુનિયાના 50 ટકા પુરુષો કે જે 50 વર્ષથી ઉપરની ઉંમર ધરાવે છે તે ટકલા થઇ જાય છે.

પુરુષોમાં ટકલા થવાને એન્ડ્રોજેન રિસેપ્ટર કંટ્રોલ કહેવામાં આવે છે. તેનાથી જ ખબર પડે છે કે કોઇ વ્યક્તિના શરીર એેન્ડ્રોનનને લઇને કેટલુ સેન્સિટીવ છે.

એવું જોવામાં આવ્યુ છે કે કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન જલ્દી વિકસીત થઇ રહ્યો છે. આ વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે સાથે જ વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે.

દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ છે પરંતુ હવે બાળકોમાં પણ કોરોનાની અસર જોવા મળે છે ત્યારે ત્રીજી લહેર બાળકો માટે ભયંકર સાબિત થઇ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.