હોસ્પિટલો કહી રહ્યા છે કે,તેમને માંગ પ્રમાણેનો ઓક્સિજન મળતો નથી,તમને માંગના માત્ર મળે છે 30 ટકા ઓક્સિજન

એક તરફ સરકાર કહી રહી છે કે ભરપુર માત્રામાં ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ હોસ્પિટલો કહી રહ્યા છે કે તેમને માંગ પ્રમાણેનો ઓક્સિજન મળતો નથી. હોસ્પિટલોનું કહેવું છે કે તમને માંગના માત્ર 30 ટકા ઓક્સિજન મળે છે.

રાજ્યના ડોક્ટરો પણ ઓક્સિજનને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓને દાખલ કરતા પહેલા જ કહી રહી છે કે તેમની પાસે પુરતો ઓક્સિજન નથી.

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.