તમારા તમામ અવરોધો ઝડપથી દૂર કરવા, શનિદેવ માટે કરો આ કામ ઝડપથી..

હિન્દુ ધર્મ શાસ્ત્રો માં શનિદેવની મહિમા અપરંપાર બતાવી છે. તેમણે ન્યાયનાં દેવતા માનવામાં આવે છે. તમામ મુનષ્યનાં સારા અને ખરાબ કમઁનો હિસાબ રાખે છે અને એ જ હિસાબે એને ફળ મળે છે.

પ્રત્યેક શનિવારનાં રોજ મંદિરમાં સરસોનાં તેલનો દીવો કરી પ્રગટાવો. આ દીવો અેમની મૂતિઁ સામે નહિં પરંતુ મંદિરમાં મૂકેલી એની શિલા સામે પ્રગટાવો.

જો આજુબાજુ શનિ મંદિર ન હોય તો કોઈ પીપળામાં ઝાડ આગળ તેલનો દીવો કરો. જો આજુબાજુ પીપળાનું ઝાડ પણ નથી તો કોઈ જરુરમંદને સરસોનું તેલનું દાન કરો.

શનિદેવની પૂજા દરમિયાન ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: મંત્ર લગાવી જાપ કરો. પૂજા પછી કોઈ ગરીબને સરસોનું તેલ, કાળી અળદ અથવા કોઈ કાળી વસ્તુનું દાન કરો. આ દાન કર્યા પછી શનિ ચાલીસાનો જાપ કરો.

ત્યાર પછી હનુમાન જીની પૂજા કરી એમની મૂર્તિ પર સિંદૂર લગાવો અને કેળા અર્પિત કરો. આ ઉપાયો કરવાથી શનિદેવ પોતાના ભક્તોથી પ્રસન્ન રહે છે અને નકારાત્મક ઉર્જાથી પણ રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.