ગુજરાતમાં દારૂબંધી છે પણ એ ખાલી નામની જ છે. અમુક લોકોને લાગુ પડે છે તેવો ઘાટ ઘડાયો છે.
જ્યારે સરકારી કર્મચારી જ મદિરાપાન કરે તો? ગાંધીના ગુજરાતને ડ્રાય સ્ટેટ ગણવામાં આવે છે પણ ભાવનગરમાં કસ્ટમ ઓફિસની અંદર જ મદીરાની મહેફિલ ચાલી રહી હોવાની ઘટના સામે આવી છે.
કચેરીની અંદર કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ નિશાંત ભટ્ટ પોતાના બે સહકર્મીઓ સાથે દારૂની પાર્ટીમાં મશગૂલ હતા. જેમાં ઈશ્વરભાઈ અને બલરામ નામના બે સાથી કર્મીઓ પણ ઝડપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.