પાલનપુર તાલુકાના ખરોડીયા ચોકડી પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઈક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ૧ નું મોત નીપજ્યું હતું. ખરોડીયા ચોકડી મોતની ચોકડી બની રહી છે.
૪ માસમાં અકસ્માતમાં ૭ લોકોના જીવ ગયાં છે. અન્ય એક ધટનામાં રાજકોટનાં ખોડિયાર ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે પણ આવ્યો હતો.
https://www.youtube.com/watch?v=GIZ6CF_Skyg
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.