રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (American President Donald Trump)ના ભારત પ્રવાસ પહેલા સમજીએ કે અમરેરિકા માટે ભારત કેટલું મહત્વનું છે. તેની સાથોસાથ એ પણ જાણીએ કે ત્યાં ભારતીય મૂળના લોકોનું શું મહત્વ છે…
અમેરિકામાં સૌથી ઝડપથી વધનારી ભાષાઓમાં તેલુગુ, હિન્દી અને ગુજરાતી સામેલ છે. આ એ ભાષાઓ છે જેમને અપ્રવાસી ભારતીય પોતાના ઘરોમાં બોલે છે. ટ્રમ્પ પોતાના પહેલા ભારત પ્રવાસ માટે ગુજરાત પસંદ કરવા પાછળનું પણ કોઈ ચોક્કસ ગણિત હોઈ શકે છે. અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોમાં ગુજરાતી સમુદાયની પકડ અને તેમનું સંગઠનો મજબૂત હોવાથી ટ્રમ્પ આ મુલાકાત દ્વારા તેમને સાધવાનો પ્રયાસ કરી શકે છે.
અમેરિકામાં ભારતીય મતદારો : અમેરિકામાં ભારતીય મૂળના 41 લાખ જેટલા લોકો વસે છે. તેમાંથી 44%ની ઉંમર મતદાનને લાયક છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.