ટીવી એકટર અને બિગ બોસ વિનર સિદ્નાથઁ શુકલાનું હાટઁ એટેકથી નિધન.

અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુકલાનું ગુરૂવાર નિધન થઈ ગયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલમાં શુકલાનાં નિધન ની પુષ્ટિ કરવામાં આવી છે. એકટર શુકલાએ ગઈકાલે રાતે સૂતા પહેલાં કેટલીક દવા લીધી હતી. પરંતુ તે બાદ તે ઉઠી ન શકયો.

ટીવી ઈન્ડિયસ્ટીનું મોટું નામ સિદ્નાથઁ એ રિયાલિટી શો બિગ બોસની ૧૩મી સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ખતરો કે ખિલાડી ની સાતમી સીઝન પોતાનાં નામે કરી હતી.

https://www.youtube.com/watch?v=RwLGTUspp5A

સીરિયલ બાલિકા વધુથી સિદ્ધાર્થ શુકલાએ દેશનાં ધર – ધરમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.

સિદ્નાથઁનાં આકસ્મિક નિધનથી લોકોને મોટો આધાત લાગ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.