રાજેશ ખન્નાની દીકરી અને કરન જોહર બંને માત્ર મિત્રો જ નહોતા પરંતુ એક સમયે કરનને ટ્વિંકલ ખન્ના સાથે પ્રેમ થઇ ગયો હતો.
ટ્વિંકલે કહ્યું કે તે એક માત્ર છોકરી છે કે જેની સાથે કરનને પ્રેમ થયો હતો. ટ્વિંકલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે કરનને હું પસંદ આવી હતી અને તેણે મને કહ્યું કે મને તારી સાથે પ્રેમ થઇ ગયો છે. તે સમયે મને થોડી મૂછો આવતી હતી અને કરને કહ્યું કે મને તારી મૂછો ખુબ જ પસંદ છે
કોન્ફરન્સ દરમિયાન ટ્વિંકલે કહ્યું કે કરન તેને લઇને સ્કુલમાંથી ભાગવાનુ વિચારી રહ્યા હતા અને તે બંને લોકો ભાગવા માટે તૈયાર પણ થયા. કરમની કઠનાઇ કહો કે શું પણ ગેટ સુધી આવતા જ કરન પકડાઇ ગયો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.