ગાંધીનું ગુજરાત અસલામત. એક જ દિવસમાં બે દુષ્કર્મની ધટના…

કહેવાતું ગાંધીનું ગુજરાત હવે અસલામત અનુભવી રહ્યું છે. દિન.પ્રતિદિન અપહરણ, લૂંટ દુષ્કર્મ અને હત્યા જેવી ઘટનાઓનો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

પ્રથમ બનાવવામાં એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં તેનાં પ્રેમીએ કોફી પીણું પીવડાવી યુવતી દુષ્કર્મ આચર્યું હતું.

એક બનાવ રામોલ વિસ્ત્તારમાં ૧૪ વષઁની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં એક સગીરાને લાલચ આપીને તેનાં પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરા ને તેનાં પરિવારને જાણ કરતાં ફરિયાદ નોંધાઈ છે.

https://www.youtube.com/watch?v=My6F0IFMljM

રામોલ પોલીસે ફરિયાદનાં આધારે આરોપી યુવકની ધરપકડ કરી તેનાં વિરુદ્ધ પોકસો સહિતની કલમો ઉમેરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.