લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈને પૂર્વતૈયારીઓ, સહયોગી સેવાઓ સાથે તાલમેલ અને અને સહકારનું ઉચ્ચ સ્તર જાળવી રાખવા પર,મૂક્યો હતો વિશેષ ભાર

સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈન, AVSM SM જૈસલમેર મિલિટરી સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા

લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈને પૂર્વતૈયારીઓ, સહયોગી સેવાઓ સાથે તાલમેલ અને અને સહકારનું ઉચ્ચ સ્તર જાળવી રાખવા પર વિશેષ ભાર મૂક્યો હતો જેથી તમામ આકસ્મિક પરિસ્થિતિમાં સુસંગત અને અનુકૂળ પ્રતિક્રિયા આપવા માટે માહિતી પ્રાધાન્યતા પ્રાપ્ત કરી શકાય.

તેમણે તમામ રેન્કને પોતાના સંબંધિત સંગઠનોમાં પરિચાલન કાર્યદક્ષતા ચાલુ રાખવા અને તેમાં સુધારો કરવા માટે સૌને પ્રેરણા આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.