મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ગરમ પાણી પીને કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ખૂબ ગરમ પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. શું કારણ છે અહીં આપણે જણાવીશું.
આપણા શરીરમાં લગભગ 70 ટકા પાણી હોય છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે અને અંગોને સારી રીતે તાજું રાખે છે. તેથી જ આખા દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ગરમ પાણી પીને કરે છે. આ પાણી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની કેટલીક આડઅસર પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.