શિક્ષિત હોવા છતાં બેરોજગાર છો ? સરકાર તમને આપશે આટલાં રુપિયા … આજે જ અરજી કરો

મુખ્યમંત્રી (CHIEF MINISTER) યોગી આદિત્યનાથ (YOGI ADITYANATH) દ્વારા ઉત્તર પ્રદેશ (UTTAR PRADESH) રાજ્યના મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર યોજના (CHIRF MINISTER YOUTH SELF EMPLOYMENT SCHEME) શરૂ કરવામાં આવી છે. આ યોજના ૨૪મી એપ્રિલ ૨૦૧૮ ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે શિક્ષિત (EDUCATED) લોકો જેમની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે છે તે લોકો માટે મળવા પાત્ર યોજના (SCHEME) છે.

યોગી

રાજ્ય સરકાર દ્વારા યુવાનોને સ્વરોજગાર માટે ૨૫ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. રાજ્યમાં રહેતા યુવાનો ઓછા વ્યાજે લોન લઈને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે. આ યોજના માટે માત્ર શિક્ષિત લોકો જ અરજી કરી શકે છે. જો તમે પણ ઓછા વ્યાજે સ્કીમમાંથી લોનની રકમ લેવા માંગો છો.

તો તેના માટે તમારે ઓફિસિયલ વેબસાઈટ diupmsme.upsdc.gov.in પર જઈને અરજી કરવી પડશે.

  • આ યોજના હેઠળ જે યુવાનો શિક્ષિત અને સંપૂર્ણ શિક્ષિત છે તેઓને પોતાના રોજગાર ઉભો કરવા મદદ કરવામાં આવશે.
  • યોજના હેઠળ બે ક્ષેત્રો છે ઉદ્યોગિક ક્ષેત્રને સેવા ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રો અનુસાર યુવાનને લોનની રકમ આપવામાં આવશે.
  • યોજના હેઠળ બે ક્ષેત્રો છે ઉદ્યોગિક ક્ષેત્રને સેવા ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રો અનુસાર યુવાનને લોનની રકમ આપવામાં આવશે.
  • યોજના હેઠળ મહિલાઓ પછાત જાતિ અનુસુચિત જાતિ જનજાતિના લોકોને અનામત આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.