ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર, તેની નવી હોટ તસવીરો કરી અપલોડ

ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો અપલોડ કરી છે.

ઉર્વશીએ બોલિવૂડમાં ઘણા સમયથી તેની એક અલગ ઓળખ બનાવી છે. ઇન્સ્ટાગ્રામ પર ઉર્વશી ક્યારેક તેના ટ્રેડિશનલ લુક તો ક્યારેક ગ્લેમરસ અંદાજમાં તો ક્યારેક બોલ્ડ અંદાજમાં આગ લગાવતી જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.