યુએસના ઓરેગન રાજ્યમાં, કોરોનાનું નવું સ્વરુપ આવ્યું સામે

અમેરિકામાં એક નવા સ્વરુપનો કોરોના વાઈરસનો અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કોરોનાના આ નવા સ્વરુપે સૌથી પહેલી વાર બ્રિટનમાં દેખા દીધી હતી. પરંતુ સૌથી ચિંતાનજક વાત એ છે કે આ નવા પ્રકારનો કોરોના મ્યુટેશન સાથે મળી રહ્યો છે

સંશોધકોને અત્યાર સુધી તો આ પ્રકારના કોરોનાનો એક કેસ મળ્યો છે પરંતુ જેનેટિક પૃથ્થકરણમાં એવું ફલિત થયું છે કે આ નવું સ્વરુપ સમૂદાયમાં ફેલાયું છે અને તે કોઈ દર્દીમાં જોવા મળ્યો નથી.

રોક અને તેમના સાથી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની સાથે વેરિએન્ટ્સને ટ્રેક કરવાનું કામ કરી રહ્યાં છે. તેમણે આ શોધ બાદ તેના ડેટા વૈજ્ઞાનિકોને આપી દીધા છે.

બ્રિટનમાં ઓળખી કાઢવામાં આવેલા બી.1.1.7 નામના નવા સ્વરુપનો કોરોના અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને 46 રાજ્યોમાં ઓછામાં ઓછા 2500 કેસની ધારણા છે.

રોક અને તેમના સાથી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની સાથે વેરિએન્ટ્સને ટ્રેક કરવાનું કામ કરી રહ્યાં છે. તેમણે આ શોધ બાદ તેના ડેટા વૈજ્ઞાનિકોને આપી દીધા છે.

બ્રિટનમાં ઓળખી કાઢવામાં આવેલા બી.1.1.7 નામના નવા સ્વરુપનો કોરોના અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને 46 રાજ્યોમાં ઓછામાં ઓછા 2500 કેસની ધારણા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.