ઉવઁશી રતૌલા ફિલ્મોમાં બહુ ઓછી જોવા મળે છે. પરંતુ તે પ્રશંસકોની અને દશઁકોની માનીતી અભિનેત્રી છે. સૂત્રોના અનુસાર, ઉવઁશી રતૌલા જલ્દી જ એકશનથી ભરપૂર એક ફિલ્મમાં કામ કરવાની છે.
https://www.instagram.com/p/CT35ZiQAt-W/?utm_source=ig_embed&ig_rid=97c5b6e3-ee29-4651-adc7-e1310f92eb38
ઉવઁશીએ આ બાબતે જણાવ્યું હતું કે, માશઁલ આટઁ એક બહુ જ સરસ કલા છે. મને મારી આવનારી એકશન ફિલ્મ માટે આ નવું કૌશલ્ય સેટ પર શીખવાનો વિચાર પસંદ આવ્યો. મારા માટે એક શાળાની તાલીમ સમાન છે.
જો કે અભિનેત્રી આ ફિલ્મ બાબત વધુ માહિતી આપી ન હોતી. તે જલ્દી જ એક તમિલ ફિલ્મમાં જોવા મળવાની છે.જેમાં તે એક માઈક્રોબાયોલોજિસ્ટની ભૂમિકા ભજવશે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.