શહેરના વાડજ વિસ્તારમાં આવેલા સોરાબજી કમ્પાઉન્ડમાં સિંધુનગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં એક જ પરિવારના 11 લોકો કોરોના પોઝિટિવ થતા તમામને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પણ 10 મે ના રોજ આ 11ને દાખલ કરાયા બાદ પણ સોસાયટીમાં ક્વોરન્ટાઈન કરાયુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.