વાડજમાં છેડતી કરનારને માર્યો માર,પરિવારજનોએ માર મારતા યુવકનું મૃત્યુ

બળાત્કારના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે હવે અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આરોપીનું મોત થયુ છે અને સગીરાના પરિવારજનો આરોપી બની ગયા છે.

આક્રોશમાં આવી ગયેલા પરિવારે એક પછી એક ઢીકા પાટુનો માર મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આખરે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધી એક મહિલાની ધરપકડ કરી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.