વડોદરા સેન્ટ્રલ જેલની ગંભીર ચૂક સામે આવી છે. 2002માં ગોધરા કાંડનો કેદી બિલાલ અબ્દુલ્લા બદામ નામનો કેદી પેરોલ ઉપર હોવા છતાં જેલ તંત્રએ તેને ફરાર જાહેર કર્યો.
કેદી બિલાલ વડોદરા સેન્દ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. તેના 15 દિવસના પેરોલ પૂર્ણ થયા બાદ તેણે તેના સાસુના મરણ પ્રસંગને લઈ 30 નવેમ્બર સુધીના પેરોલ મેળવેલા છે.
પરંતુ સેન્ટ્રલ જેલના જેલર સી.જે.ગોહિલે ખાતરી કર્યા વીના તેને ફરાર જાહેર કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.