કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિજનો અસ્થિ વિસર્જન ચૂક્યા છે. ત્યારે અસ્થિઓનું આજે હિંદુ વિધી મુજબ ચાંદોદમાં વિસર્જન થશે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ પણ હાજર રહેશે.
કોરોનાથી મોત થયું હોય તેવા મૃતકોના પરિજનો પણ કોરોનાગ્રસ્ત છે અથવા તો ઘરના મોભીનું જ મોત થયું હોય તો નાના બાળકો કે મહિલાઓને એવો ધ્રાસકો લાગ્યો હોય કે તે અસ્થિ વિસર્જન ચુકી ગયા હોય પણ એવુ પણ બન્યુ છે
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.