વલસાડ નજીક હાઈવે પર ખાનગી બસનો ગોઝારો અકસ્માત થયો છે. બસ રોડ સાઈડના મકાન સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો .
50 મુસાફરોને કાચ તોડી અને બહાર કાઢવામાં આવ્યા છે. બસ મુંબઈથી રાજસ્થાનના ઉદયપુર તરફ જઈ રહી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.