વન રાજ્ય મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે.
ગોધરા તાલુકામાં ક્ષેત્રિય વનીકરણ કરવાના કાર્યક્રમના પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે જણાવ્યું હતુ કે પંચમહાલ જિલ્લાના 6 તાલુકાનાં 138 ગામોમાં વાવેતર કરાયું છે. જેના પરિણામે સ્થાનિક સ્તરે 2,43,000 માનવ દિનની રોજગારીનું સર્જન કરાયું છે.
જેની પાછળ રૂ. 517.93 લાખનો ખર્ચ કરાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.