Vapi: વાપીના ટ્રાન્સપોર્ટરો ઠગબાજોથી સાવધાન રહેજો, ટ્રક ભાડે રાખવાના બહાને જુઓ કેવી રીતે લગાવે છે લાખોનો ચૂનો

જિલ્લામાં ટ્રાન્સપોર્ટરોને અને ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવતો મિસ્ટર નટવરલાલ એવા અમિત નામના એક ઠગે લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.ભરતસિંહ વાઢેર, વાપી. વલસાડ જિલ્લાની અદ્યોગિક નગરી વાપીમાં આવેલા હજારો કંપનીના કારણે  ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ખુબ ફૂલ્યો ફાલ્યો છે. રોજની 5000થી પણ વધારે ટ્રકો વાપીમાં  માલસામાનની હેરાફેરી કરે છે. જોકે છેલ્લા 1 મહિનાથી વાપીના ટ્રાન્સપોટરોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટરોને અને ટ્રક ડ્રાઈવરોને નિશાન બનાવતો મિસ્ટર નટવરલાલ એવા અમિત નામના એક ઠગે લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.