વિદેશથી પરત આવનારા મુસાફરો માટે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે આ ગાઈડલાઈન જાહેર કરી

કોરોના વાઈરસ સંક્રમણને રોકવાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતમાં આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન્સ 8 ઓગસ્ટથી સવારે 12 વાગ્યાથી લાગૂ થશે.

ગાઈડલાઈનની વિગત માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો.

https://twitter.com/MoHFW_INDIA/status/1289937618163994624?s=19

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.