વિદેશી મીડિયાનો દાવો: ઈમરાન ખાનનો કોરોના પોઝિટિવ, મંત્રી ફવાદે આપ્યો રદીયો

કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની લોકોની સંખ્યા અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ વાઈરસથી અત્યાર સુધી દુનિયાના ઘણાં ગ્લોબલ લીડર સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ કોરોના પોઝિટિવ થયાંની સામે આવી છે. વિદેશી મીડિયામાં આ વાતનો દાવો કર્યો છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કોરોના પોઝિટિવ છે. આ સિવાય પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
મીડિયામાં ઈમરાન ખાને કોરોના પોઝિટિવના સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરી ભડક્યા છે. આ સમાચાર સંપૂર્ણપણે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.