અવારનવાર વ્યાજખોરોના આતંકથી વ્યક્તિએ મોત વહાલુ કરીને આપઘાત કર્યો હોવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ અંગેના સરકારી આંકડા ચોંકાવનારા છે.
સરકારે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં વ્યાજખોરોના ત્રાસથી 178 લોકોના મૃત્યુ થયા છે.
જ્યાં વ્યાજખોરોથી કંટાળીને 30 લોકોએ આપઘાત કર્યો છે. અમદાવાદમાં 17 લોકોએ જીવન ટૂંકાવ્યું
છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 125 લોકોએ આત્મહત્યા કરી છે. અને છેલ્લા 5 વર્ષમાં પોલીસે 731 વ્યાજખોરોની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.