એક ઔર ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા પાર કરીને મહિલા શિકાર બની ગઈ છે
વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. પતિની આત્માને મોક્ષ આપવા વિધિના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.
ભરૂચમાં પતિની આત્માને મોક્ષ આપવા વિધિના બહાને વિધવા મહિલા સાથે દુષ્કર્મ. ફિલિપ રેમન્ડ, ડિમ્પલ વિક્રમસિંહ કૂંપાવત સામે ફરિયાદ.
ફિલિપ રેમન્ડ, ડિમ્પલ વિક્રમસિંહ કૂંપાવત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિધિના બહાને દમણ લઇ જઇ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.