વિજય રુપાણીની મુખ્યમંત્રીની સફર આખરે પૂરી થઈ છે.ચાર વષઁ પહેલાં તેમને રંગેચેગ મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન કરવામાં આવ્યાં હતાં. પરંતુ રાજીનામા બાદ તેમની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવી ગયો હતો. તેઓ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં તેમની બહેનનાં ધરે પારણાં કરાવવા પહોંચ્યા હતાં.
હાલ જૈનોનું ખાસ પવઁ પયુઁષણ ચાલી રહયું છે.ત્યારે વિજય રુપાણી સાથે તેમના બહેનનાં ધરે આવ્યાં હતાં. તેઓ બહેનનાં ધરે પોણા કલાક જેટલું રોકાયા હતાં.બહેનને મળવા આવેલાં ભાઈની આ સાદગીભરી મુલાકત હતી.
https://www.youtube.com/watch?v=c4Vj12rGPnA
એક જ દિવસમાં તેમની સાથે રહેતો ગાડીનો કાફલો પણ ઓછો દેખાયો હતો. દિલ્હીથી આવેલાં નિરીક્ષકોએ મુખ્યમંત્રી બંગલે પહોંચ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.