વિક્રમ સંવત રાશિ ૨૦૭૬, મહા સુદ સાતમ, જાણો આજનું રાશિફળ

મેષ રાશિ આપની તબિયત સુધરતી જણાય. ખર્ચ-વ્યય ટાળજો. સ્નેહીથી સંવાદિતા રહે. વૃષભ રાશિ મહેનત રંગ લાવતી જણાય. કાર્ય સફ્ળતાની તક. સ્નેહીથી મતભેદ ટાળજો. મિથુન રાશિ આવક કરતાં જાવક વધે નહીં તે જોજો. તબિયતની સાચવણી જરૃરી માનજો. કર્ક રાશિ આર્થિક વ્યવહારોમાં સાવધાન રહેવું. ધંધાકીય પ્રગતિ જણાય. મિલન-મુલાકાત ફ્ળે.

સિંહ રાશિ આપની અગત્યની યોજના અંગે જરૃરી મદદ મળતી જણાય. ચિંતા હળવી બને. તબિયત સાચવવી. કન્યા રાશિ આપની પ્રગતિ-વિકાસની અપેક્ષા માટે સંજોગ સુધરશે. આરોગ્ય ચિંતા દૂર થાય. ખર્ચનો પ્રસંગ. તુલા રાશિ સમસ્યાઓનાં આડબીડ જંગલમાંથી પણ ઉકેલની સુંદર કેડી મળી આવે. લોભને થોભ રાખજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.