વિક્રમ સંવત 2076, પોષ વદ ચૌદશ, ગુરુવાર માસ શિવરાત્રિ, જાણો આજનું રાશિફળ

મેષ આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીઠાં મળતાં લાગે. સંતાન સુખ મળે.વૃષભ વાદ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૃર મળતી જણાય.મિથુન નાણાકીય પ્રશ્નોથી ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા-નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.કર્ક કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. પ્રવાસથી આનંદ મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.

સિંહ અંગત પ્રશ્નોથી ચિંતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્વના કામ સફળ થતાં લાગે.તુલા લાભની આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.

વૃશ્ચિક મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજો. કૌટુંબિક પ્રશ્નોથી મૂંઝવણ રહે.ધન પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દૂર થાય. અગત્યનું કામ બનતું જણાય.

મકર લાભની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય અંગે તકેદારી લેજો. ગૃહવિવાદનો ઉકેલ મળે.મીન ધાર્યા કાર્ય અંગે અડચણ રહે. મહત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.