મેષ રાશિ લાભની તક મળે તે ઝડપી લેજો. કાર્ય સફળતાનો અનુભવ થાય. પ્રવાસમાં વિઘ્ન આવે. વૃષભ રાશિ વ્યાવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહે. નસીબ ફળે નહીં. તબિયત અંગે ચિંતા રહે. મિથુન રાશિ વાદ-વિવાદ અટકાવજો. કાર્યભાર વધતો લાગે. અગત્યના પ્રશ્નો અંગે ચિંતા થાય. કર્ક રાશિ મહત્ત્વની તક ઝડપી લેજો. સફળતા માટે મહેનત ફળે. કૌટુંબિક કાર્ય સફળ થાય.
સિંહ રાશિ મનની મુરાદ મનમાં રહે. લાભ અટકતો લાગે. તમારા પ્રયત્નો વધારવા પડે. કન્યા રાશિ મહત્ત્વની સમસ્યાઓ અંગે સાનુકૂળતા. આપની ગૂંચવણ દૂર થાય. ખર્ચના પ્રસંગો જણાય. તુલા રાશિ આર્થિક સમસ્યાઓના કારણે તણાવ જણાય. વિરોધીથી સાવધ રહેવું. અગત્યનાં કામમાં સાનુકૂળતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.