વિરાટની વધી ગઇ મૂંઝવણ,ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં કોને આપશે ચાન્સ

ટી 20 જેટલી શાનદાર રહી હતી તેના કરતા વધારે રોમાંચક વન ડે સિરીઝ રહે તેવું દર્શકો એક્સપેક્ટ કરી રહ્યાં છે. ઇંગ્લેન્ડ દુનિયાની પહેલા નંબરની ટીમ છે ત્યારે ભારત બીજા નંબર પર છે.

પહેલી વન ડે મૅચને લઇને કોહલીનુ ટેન્શન વધી ગયુ છે. કારણકે ટીમ સિલેક્શનમાં કોનુ સિલેક્શન કરે અને કોનુ ન કરે. બધા જ પ્લેયર શાનદાર રમ્યા છએ.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝના બીજી મૅચમાં તેણે ઇન્ટરનેશનલ મૅચમાં ડેબ્યુ કર્યુ હતુ. જો કે આ મૅચમાં તેને બેટિંગની તક નહોતી મળી. ચોથી મૅચમાં પણ તેને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો અને તેણે 57 રનની શાનદાર રમત બતાવી હતી.

ઐયરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ત્રણ મૅચમાં પહેલી મૅચમાં 2, બીજીમાં 38 અને ત્રીજી મૅચમાં 19 રન બનાવ્યા હતા.

ટીમ ઇન્ડિયા સ્ક્વોડ 

  • વિરાટ કોહલી (કેપ્ટન)
  • રોહીત શર્મા (ઉપ કપ્તાન)
  • શિખર ધવન
  • શુભમન ગીલ
  • યુજવેન્દ્ર ચહલ
  • કુલદીપ યાદવ
  • હાર્દિક પંડ્યા
  • ઋષભ પંત
  • કે એલ રાહુલ
  • કૃણાલ પંડ્યા
  • વોશિંગ્ટન સુંદર
  • ટી નટરાજન
  • ભુવનેશ્વર કુમાર
  • મોહમ્મદ સિરાજ
  • પ્રસિદ્ધ કૃષ્ણા
  • શાર્દુલ ઠાકુર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.