વાયરસ ફરીથી કરી શકે છે અટેક,કોરોનાને અટકાવવાના ઉપાયો લાગુ કરવા પડશે

ગઈકાલે કેન્દ્રએ કહ્યું કે વાયરસ ફરીથી એટેક કરી શકે છે, આ માટે રાજ્યોના સહયોગથી રાષ્ટ્રીય સ્તરની તૈયારી કરવાની જરૂર છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોરોના વાયરસ ફરીથી કરી એટેક કરી શકે છે. આ માટે તૈયારી કરવાની જરૂર છે. રાજ્યોના સહયોગથી રાષ્ટ્રીય સ્તર પર તૈયારી કરવી જોઈએ.

પોલે કહ્યું કે  અમે વારંવાર ચેતવણી આપતા હતા કે કોરોનાની બીજી લહેર આવશે. અમે કોરોનાના નિયમોનું પાલન અને વેક્સિન લેવાની લોકોને  અપીલ પણ કરી હતી. છતાં તે કહેર મચાવી રહી છે. હજુ પણ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે અને કેન્દ્રએ ખાસ તૈયારી કરી લેવાની જરૂર છે.

તેઓએ કહયું કે અમે ડર ફેલાવ્યો નથી, અન્ય દેશના અનેક ઉચ્ચ સ્તરનો સામનો કર્યો છે. તેઓએ કહ્યું આ એક મહામારી છે. આ બીમારી પ્રાકૃતિક છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.