વિશ્વના ઓછામાં ઓછા ૫૩ દેશો એવા છે કે જેઓ ચીની રસીઓનો ઉપયોગ પોતાના દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકરણ માટે કરી રહ્યા છે અને નિષ્ણાતોએ આ અંગે ચેતવણી આપી છે કે આ દેશો પોતાને ત્યાં રોગચાળો ફરી માથું ઉંચકે તેવા જોખમે આવું કરી રહ્યા છે
ચીની રસીઓ સસ્તી છે અને તેમનો સંગ્રહ કરવાનું સરળ છે આને કારણે જેમની પાસે રસીઓના જથ્થાનો અતિ નીચા તાપમાને સંગ્રહ કરવા માટે પુરતા સાધનો નથી.
જેમણે ચીની રસીઓનો ઓર્ડર આપ્યો છે તે દેશોમાં મુખ્યત્વે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે. આમાંથી એક દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાંથી તો અહેવાલ આવી પણ ગયા છે
આ રસીનો અભ્યાસ કરતા જણાયું છે કે તેનો પ્રથમ ડોઝ અપાયા બાદ તેની અસરકારકતા માત્ર ૩ ટકા જ જણાઇ છે જ્યારે બીજો ડોઝ અપાયા બાદ તેની અસરકારકતા પ૬.પ ટકા પર પહોંચે છે.
. આ રસીનો અભ્યાસ કરતા જણાયું છે કે તેનો પ્રથમ ડોઝ અપાયા બાદ તેની અસરકારકતા માત્ર ૩ ટકા જ જણાઇ છે જ્યારે બીજો ડોઝ અપાયા બાદ તેની અસરકારકતા પ૬.પ ટકા પર પહોંચે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.