આજે આ રાશિનાં જાતકોને થશે વ્યવસાયમાં વૃદ્ધિ,જાણો…..

મેષ  (અ.લ.ઇ.) 

સ્નેહીના સંપર્કથી લાભ થશે.
વ્યવસાયમાં વૃદ્ધિ થશે.

વૃષભ (બ.વ.ઉ.)

સરકારી કામમાં સફળતા મળશે.
કરેલા કાર્યો ફળદાઇ બનશે.

મિથુન  (ક.છ.ઘ.) 

કામમાં નિરાશાનો અનુભવ થશે.
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે.

કર્ક  (ડ.હ.)

ધન અને માનનો વ્યય જણાશે.
નોકરીમાં પરેશાની રહેશે.

સિંહ  (મ.ટ.) 

દરેક કામકાજમાં સફળતા મળશે.
ધંધામાં નવી તકો મળશે.

કન્યા  (પ.ઠ.ણ.) 

ધંધાનાં કામમાં સફળતા મળશે.
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.

તુલા   (ર.ત.) 

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.
નવા સબંધોમાં નિરાશા જણાશે.

વૃશ્ચિક (ન.ય.) 

પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે.
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

આજે ભાગ્ય અનુકુળ જણાય છે.
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે.

મકર  (ખ.જ.) 

વાદ-વિવાદના કામથી બચવુ.
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

કામની સફળતામાં ખુશી અનુભવશો.
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 

માનસિક તણાવ જણાશે.
કામમાં મધ્યમ સફળતા મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.