મેષ (અ.લ.ઇ.)
અગત્યના કામકાજમાં સાવધાની રાખવી.
કારણ વગરની ચિંતાઓથી દુર રહો.
વૃષભ (બ.વ.ઉ.)
સામાજીક કાર્યોમા લાભ થશે.
પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે.
મિથુન (ક.છ.ઘ.)
પારિવારિક જીવન સુખમય બનશે.
ધંધાને લગતા કામમાં લાભ થશે.
કર્ક (ડ.હ.)
આર્થિક બાબતોમા લાભ થશે.
માનસીક ઉદ્વેગ અનુભવશો.
સિંહ (મ.ટ.)
સાધારણ કામનુ બંધન રહેશે.
આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો.
ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે.
તુલા (ર.ત.)
આવકની નવી તકો પ્રાપ્ત થશે.
શાસન સત્તાનો સહયોગ મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતોમા સારો લાભ થશે.
વાણી દ્વારા સંયમ રાખી કામ કરવુ.
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે.
મહેનતના પ્રમાણમાં સારુ ફળ મળશે.
મકર (ખ.જ.)
આર્થિક બાબતોમાં અનુકુળતા જણાશે.
કામના સ્થળે આનંદ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
સકારાત્મક વિચારો લાભ કરાવશે.
પ્રેમ સબંધોમાં અનુકુળતા જણાશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક ક્ષેત્રમાં અનુકુળતા જણાશે.
પરિવારનો સારો સહયોગ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.