આથી પોલીસે ત્યાં પહોચી કારની તલાશી લેતા તેમાંથી વિદેશી ની ૩૦૦ બોટલ કે જેની કિમત રૂ.એક લાખ બાર હજાર પાંચસો થવા જાય છે તે કબ્જે કરી હતી તે ઉપરાંત બે લાખની કાર સહિત કુલ રૂ. ત્રણ લાખ બાર હજાર પાંચસો નો મુદ્યમાલ કબ્જે કરીને નાસી છુટેલ કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
News Detail
દેશીના દરોડા
ખાપટ નાગશ્ચંતાના મંદિર પાસે રહેતી શાંતિબેન ખોડા કડછા ને ૧૨૦ લીટર આથો સહિત ૩૬૦ ના મુદ્દ પકડી પાડી હતી.બાપ જેઠા બાપોદરા હાજર મ ન હતો પરંતુ પો મકાનમાંથી દારૂની ચ કબ્જે કરી હતી. રાણા પ્લોટમાં ટમુબેન સૂડાવરાને ૧૦૦ ફિ સાથે પકડી લેવાયા હતા સુભાષનગરના સવ ચૌહાણને ૪૦ રૂપિયાન પકડી લેવાયા છે.સુભ આનંદ હોલ પાસેની ગ કમળાબેન વેલજી ચામ મળી આવ્યા ન હતા તેન ૪૦ રૂપિયાનો રૂ કબ્જે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.