વૉટ્સઍપ લાવશે નવુ ફીચર,બે ડિવાઇસ વચ્ચે થઇ શકશે ટ્રાંસફર

જો તમે ક્યારેય એન્ડ્રોઇડ અને iOS વચ્ચે સ્વિચ કર્યુ છે તો તમને ખબર હશે કે ચૅટનુ બેકઅપ તમે નથી લઇ શકતા કે ના ચેટને માઇગ્રેટ કરી શકો છો.

જો તમે એન્ડ્રોઇડ ટુ એન્ડ્રોઇડ કે આઇફોન ટુ આઇફોન સ્વિચ કરો છો તો તમને બેકઅપ લેવાનો ઓપ્શન મળે છે

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આઇઓએસ અને એન્ડ્રોઇડ ચેટ હિસ્ટ્રી ટ્રાંસફર કરવામાં સક્સેસ જશે.

તમારા વૉટ્સઍપ પર પ્રોફાઇલ ફોટો કોણ કોણ જોઇ રહ્યું છે તે જોવા માટે તમારે એક ઍપ ડાઉનલોડ કરવી પડશે. જેમાં સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઇને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં  WhatsApp- Who Viewed Me અથવા Whats Tracker નામની ઍપ ડાઉનલોડ કરો. જે બાદ તમારે સાથે 1mobile marketને પણ ડાઉનલોડ કરવુ પડશે.

ઍપ દ્વારા તમને કોણ સ્ટોક કરી રહ્યું છે તે વાતની જાણકારી પણ મળશે. આ ઍપ દ્વારા ઘણી બધી વાતનો ખુલાસો થઇ શકે છે. તો જો તમને એવુ લાગી રહ્યું હોય કે કોઇ તમને સ્ટોક કરે છે તો આ ઍપ ડાઉનલોડ કરી લો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.