શહેરના જૂના પાદરા રોડ (JUNA PADARA ROAD) પર વેક્સિન ગ્રાઉન્ડ (VACCINE GROUND) માં યુવતી પર થયેલા ગેંગરેપ (RAP) બાદ એક સિક્યુરિટીનો (SECURITY) ડ્રેસ પહેરી આવેલો વોચમેન (WATCHMEN) એકાએક ગાયબ થઈ ગયો છે. યુવતી સાથે અપરાધની ઘટના બની હતી. ત્યારે આ સિક્યુરિટી ગાર્ડ સ્થળ (PLACE) પર પહોંચી ગયો હતો અને પોતે યુવતીને જાણતો હોય તેમ હું તો અહીંયાં શું કરે છે તેવો સવાલ કર્યો હતો.
મૂળ નવસારીની ૧૯ વર્ષીય યુવતી સાથે ૨૯ ઓક્ટોબરે ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. ઘટનાના દિવસે મોડી સાંજે એક ખાનગી બસનો ડ્રાઈવર પાસે બસ પાર્ક કરતો હતો. ત્યારે ઝાડ નીચે એક પરીક્ષા ઉકેલી હતી. ત્યારે વેક્સિન ગ્રાઉન્ડ માંથી એક છોકરી અંકલ કહીને બૂમ પાડતા ડ્રાઇવર તેની તરફ નજીક હતા અર્ધનગ્ન અવસ્થામાં હતી. જેથી ડ્રાઇવર પૂછપરછ કરતા તેણે કહ્યું મને રિક્ષામાં બળજબરીથી પકડી લાવી બે છોકરા એ મારી પર રેપ કર્યો છે. તે વખતે બંને નરાધમોને મેદાનમાં હાજર હોય ડ્રાઇવર બસમાં ટોમી લેવા ગયો અને બંને ત્યાંથી નાસી ગયાં હતાં.
રેલવે પોલીસે સોસાયટીમાં તપાસ કરતા બધા વોચમેન મળી આવ્યા છે. ત્યારે ઘટના વખતે અચાનક હાજર થયેલો તે ખરેખર વોચમેન હતો. તેણે યુવતીને જોઈ તું આ શું કરે છે એવો સવાલ પણ કર્યો હતો. શું વોચમેન યુવતીને સ્થળ પરથી રવાના કરવા માટે આવ્યો હતો. ખાનગી બસના ડ્રાયવરે હું પોલીસ બોલાવું છું તેમ કહેતા જ વોચમેન કેમ જતો રહ્યો. જો તે યુવતીને જાણતો હતો તો પોલીસને તેણે કેમ બોલાવી નહીં. ની સાઇકલ ગાયબ કરવામાં આવે તો હાથ નથી ને તેવા સવાલો પણ ઉભા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.