સુરતમાં એક પછી એક એવાં ક્રાઈમની ધટનામાં વધારો થઈ રહ્યો છે. આ કિસ્સો એવો છે કે પોલીસ પણ મોઢામાં આંગળા મૂકી જાય છે. ૧૨ વષઁનાં એક ટેણિયા તેનાં પિતાએ બાઈક ન લ ઈ આપતાં મોજશોખ માટે એવો રસ્તો વાપર્યા કે માતા પિતા ચોંકી ગયાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત પોલી દ્નારા ગાડીઓની ચોરીનો પદાઁફાશ કર્યો હતો. જેમાં આરોપીનું નામ ખુલતાં પોલીસ ચોંકી ગઈ હતી. ૧૨ વષઁનો સગીર હતો. પોલીસે બે બાઈકો અને રિક્ષા તેમજ છોટા હાથી ટેમ્પો સહિતનો ૨.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
https://www.youtube.com/watch?v=hzmxsmNIPsE
બાળકનો શોખ હતો બાઈક નો પરંતુ પિતાએ તેની ઈચ્છા પૂરી ન કરતાં વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો. તેણે ૧૫ દિવસમાં તેણે ચાર વાહનો ચોરી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.