અત્યાર સુધી તમે ઘણા પરીક્ષણ (TESTING) અંગે સાંભળ્યું હશે , પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈએ પેટ્રોલની (PETROL) જગ્યાએ બાઈક માં દારૂ (ALCOHOL) નાખી અને તેને ચલાવવાનો (TO RUN) પ્રયાસ કર્યો.જો કે ધણાં લોકો કહેશે કે આ શું મૂર્ખતા (STUPIDITY) છે ?
પરંતુ વાસ્તવમાં એક વ્યક્તિ એ કર્યુ કામ કરીએ અને યુ ટયૂબ પર તેનો વિડીયો પણ મૂકે તો ચાલો જાણીએ કે પેટ્રોલની જગ્યાએ દારૂ નાખીને બાઇક ચાલુ છે કે નહીં.
આ પરીક્ષણમાં વ્યક્તિએ પહેલા તેની બાઇકમાંથી બધું જ પેટ્રોલ કાઢી લે છે. અને પછી તેમાં દારૂના કે જે વ્યક્તિ તેની બાઈકમાં આઈસોપ્રોપીલ આલ્કોહોલ નાખે છે. જેમાં માત્ર આલ્કોહોલની માત્રા ૯૫% હતી. ઉલ્લેખનીય છે કે આઈસોપ્રોપીલ આલ્કોહોલ અને પેટ્રોલ વચ્ચે કેટલીક બાબતો સમાન છે. જેમ કે બંનેને સ્પાર્ક બતાવતા જ આગ લાગી જાય છે.
બંનેનું હવામાં બાષ્પીભવન થઈ જાય છે. બાઇકની ટાંકીમાં પેટ્રોલ ની જગ્યાએ આઈસોપ્રોપિલ આલ્કોહોલ નાખ્યા પછી જયારે વ્યકિત બાઈક ચાલુ કરે છે. તો બાઈક પહેલી વખત જ ચાલુ થઈ જાય છે. પછી બાઈક ૧-૨ કિલોમીટર સુધી ચાલે છે.
લગભગ અડધો કિલોમીટર ચાલ્યા પછી બાઈક ના સાઇલેન્સર માંથી દારૂની વાસ આવવા લાગે છે. અને વ્યક્તિ સમજી જાય છે કે બાદ હવે પેટ્રોલ પર નહીં પણ દારૂ પર ચાલે છે. થોડીવાર પછી બંધ પડી ગઈ . પરંતુ ૨-૩ કિલોમીટર પછી ફરી તે ચાલવા લાગી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.