આજકાલ કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે અને જેણા કારણે વોટ્સએપ પણ પોતાના ગ્રાહકોને જકડી રાખવા માટે નવા નવા ફીચર્સ જોડે છે. હાલ એક નવા ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં વોટ્સએપ સ્ટેટ્સ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ જ કામ કરે છે. છેલ્લા 24 કલાક સુધી સ્ટેટ્સ પર રહે છે અને તમે ઘણા સ્ટેટ્સ ઉમેરી શકો છો અને જેમ કે અન્ય બે પ્લેટફોર્મ પર સ્ટોરીઝની સાથે છે તેમજ જો તમે વોટ્સએપ સ્ટેટસ પર સ્ટોરી લગાવો છો તો તમારા દરેક કોન્ટેક્ટ્સ જોઈ શકે છે.
તમને પણ ખબર પડી જશે કે તમારું સ્ટેટ્સ કોણે કોણે જોયું છે. પરંતુ આજે અમે તમને એવી વોટ્સએપ ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ, કે જેનાથી તમે વોટ્સએપ સ્ટેટ્સ જોઈ શકો છો અને સામેવાળાના સીનમાં તમારું નામ જોવા મળશે નહીં. આવો જાણીએ….
આ વિકલ્પ વિશે દિલસ્પર્શ વાત એવી છે કે આ તમારા સ્ટેટ્સ પોસ્ટ પર વ્યૂઝને પણ છૂપાવશે અને જેનો મતલબ એવો છે કે તમારા માટે પણ એ જોવું અસંભવ હશે કે તમારું વોટ્સએપ સ્ટેટ્સ કોણે જોયું છે અને તમે હંમેશાં પોતાની સેટિંગમાં પાછા જઈ શકો છો અને ચીજોને સામાન્ય કરવા માટે રીડ રિસિપ્ટ ચાલૂ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.