WHOએ આપી ખાસ ચેતવણી,પહેલા વર્ષથી વધારે ઘાતક સાબિત થઈ શકે છે બીજું વર્ષ

મહામારીથી ગુસ્સાના કારણે 2021ના વર્ષના સ્વાગતના સમયે પણ તેને લઈને ટ્વિટર ટ્રેન્ડ થયું હતું પણ હવે એક્સપર્ટનું કહેવું છે કે આ વર્ષે કોરોના મહામારી ઘણી વધારે ઘાતકબની શકે છે. ભારત હજુ કોરોનાની બીજી લહેરમાં ફસાયું છે તેને લઈને આ અંદાજ રાખવામાં આવી રહ્યો છે.

WHOના ટેડ્રોસ અધાનોમ ગેબ્રિયેસુસએ ચેતવણી આપી છે કે આપણે આ કોરોના મહામારીના બીજા વર્ષમાં છીએ. આ પહેલા વર્ષથી વધારે ઘાતક સાબિત થઈ શકે છે. આ સાથે  WHOના અમીર રાષ્ટ્રોને અપીલ કરાઈ છે કે હવે બાળકોના વેક્સીનેશનને માટે વિચારવામાં આવે

વર્ષ 2019ના અંતમાં ચીનમાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ આવ્યો હતો. આ પછી આ વાયરસે વૈશ્વિક સ્તરે 30 લાખ લોકોને સંક્રમિત કર્યા, અરબો ડોલરના આર્થિક નુકસાન બાદ સાત બિલિયન લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.