આમ જોવા જઇએ તો ભારત વિવિધતાઓથી ભરેલો છે. અહીં દરેક રાજયના પોતાનાં ખાસ તહેવારો અને ધામિઁક વિધિઓ છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ લગ્નના રિવાજનો વિડીયો વાયરલ થઈ રહયો છે.
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર વર અને કન્યાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હન બનવા માટે વર અને કન્યાની આસપાસ ઊભા છે. પછી અચાનક કન્યા રડવા લાગે છે.
લગ્નની વિધિ દરમિયાન જેવો વરરાજો સામે આવીને કન્યાના ગળામાં મંગળસૂત્ર બાંધે છે, તેવી જ તે રડવા લાગે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે એટલી ઝડપથી રડી રહી હતી કે તેના ગાલ સુધી તેની આંખો સુધી આંસુની ધાર પહોંચી ગઈ હતી.
આ વાયરલ વિડિયો જોઈને દુલ્હનનાં રડવાનું કારણ સમજવું શકય નથી. કદાચ કન્યા આનંદમાં રડી રહી છે અથવા કોઈ અન્ય કારણોસર તે કંઈ સ્પષ્ટ થતું નથી.
https://www.youtube.com/watch?v=S9fqXntaPgo&t=29s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.