વુમન્સ ડે પર આપો મહિલાઓને ગિફ્ટ,જીવનમાં મહિલાઓનું હોય છે ઘણું મહત્વ

તમે તમારા પ્રિય પાત્ર માટે કોઇ મુચ્યુઅલ ફંડમાં દરેક મહિને 2-4 હજાર રૂપિયા ઇનવેસ્ટમેન્ટવાળી સિપ યોજના શરૂ કરી શકો છો.

હેલ્થ ઇન્સ્યોરન્સ 
હેલ્થને લઇને આપણે બધા ખુબ સજાગ છીએ. તમારા પ્રિય પાત્ર માટે કોઇ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લઇને તેમની હેલ્થના ટેન્શનમાંથી નિશ્ચિંત કરી દો

તમારી દીકરીની હાયર એજ્યુકેશનની ચિંતાથી મુક્ત થવા માટે કોઇ કંપનીની ચાઇલ્ડ પોલીસીમાં ઇનવેસ્ટમેન્ટ કરી શકો છો

તમે આંતર રાષ્ટ્રીય મહગિલા દિવસના ગિફ્ટ તરીકે 10 વર્ષથી ઓછી ઉંમરની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલાવીને ગિફ્ટ આપી શકો છો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.