આજે યશનો જન્મ દિવસ છે અને તેના બર્થ ડે ના અવસર પર જ કેજીએફનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
તે કન્નડ સિનેમામાં તેણે થોડા જ સમયમાં પોતાનું મોટુ નામ કમાઇ લીધુ હતુ. યશ એક મિડલ ક્લાસ ફેમિલીથી બિલોન્ગ કરે છે જ્યાં તેમના પિતા બસ ચલાવતા હતા અને માતા ગૃહિણી હતી.
KGF ફિલ્મ આવી ત્યારે લોકોને ખ્યાલ નહોતો કે આ ફિલ્મ આટલી સુપર ડુપર હિટ જશે કે તેના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોવાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.